મોરબીમાં યુવાનોને તલવારબાજીની તાલીમ અપાઈ

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

મોરબી : ભૂચરમોરી શહીદ સ્મારક ખાતે આયોજિત કર્યક્રમમાં ભાગ લેવા જનારા યુવાનો માટે મોરબી ગરબી મંડળ ગ્રાઉન્ડ ખાતે તલવારબાજીની તાલીમ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

- text

આગામી તારીખ 18 ઓગસ્ટના રોજ ભૂચરમોરી શહીદ સ્મારક ધ્રોલ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 5000 રાજપુત યુવાનો તલવારબાજી કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપશે અને આ અંગેનો વિશ્વ રેકોર્ડ રચાશે. ત્યારે મોરબી ખાતે યુવાનોને તલવારબાજીની તાલીમ આપવાનો કાર્યક્રમ ગરબી મંડળ ગ્રાઉન્ડ મોરબી-2 ખાતે યોજવામાં આવ્યો હતો.

- text