મોરબીની દીકરી ઈન્ડિયાઝ ટોપ મોડેલ સિઝન-3માં પ્રથમ નંબરે વિજેતા બની

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

મોરબી : તાજેતરમાં સુરત ખાતે યોજાયેલી ઈન્ડિયાઝ ટોપ મોડેલ સિઝન-3માં મોરબીની દીકરી નેત્રા પોપટે પ્રથમ નંબર વિજેતા બની મોરબીનું ગૌરવ વધાર્યું છે.

- text

મોરબીના અગ્રણી વેપારી દિપકભાઈ પોપટની દીકરી નેત્રા પોપટે તાજેતરમાં સુરત ખાતે યોજાયેલી ઈન્ડિયાઝ ટોપ મોડેલ સિઝન-3માં ભાગ લીધો હતો. અગ્રવાલ પ્રોડક્શન હાઉસ (આકાશ મિત્તલ) દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં નેત્રાએ પ્રથમ નંબર મેળવ્યો છે. પ્રથમ નંબર મેળવવા બદલ નેત્રાને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

 

- text