કોરોના અપડેટ : નવા 25 કેસ નોંધાયા, 13 દર્દી રિકવર થયા

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે બુધવારે કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 107 થયા છે

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 546 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી શહેરના 3, મોરબી ગ્રામ્યના 18, હળવદ ગ્રામ્યના 1, ટંકારા ગ્રામ્યના 2 અને માળિયા ગ્રામ્યના 1 મળી 25 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ મોરબીના 12 અને ટંકારાના 1 મળી કુલ 13 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 107 થઈ ગયા છે.

- text

- text