રક્ષાબંધન અને જન્માષ્ટમી મનાવો અવધ TVSને સંગ : જુપીટર ઉપર આકર્ષક ઓફર

તા.10થી 12 ઓગસ્ટ મહા લૉન કમ એક્સચેન્જ મેલા

રૂ. 2500નું એક્સચેન્જ બોનસ, રૂ. 2500ની કેસ ડિસ્કાઉન્ટ અથવા રૂ. 15 હજારનું ડાઉન પેમેન્ટ આ ત્રણમાંથી કોઈ એક ઓફરનો લાભ લઇ શકાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ રક્ષાબંધન અને જન્માષ્ટમીનો પર્વ અવધ TVSને સંગ શાનદાર રીતે ઉજવી શકશે. કારણકે અહીં જુપીટર ઉપર ખાસ ઓફર મુકવામાં આવી છે. આ ઓફર માત્ર ત્રણ દિવસ માટે જ હોય, તેનો લાભ લઈને ટુ વ્હિલર વસાવવાનો આ અવસર ચૂકવા જેવો નથી.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે આવેલ અવધ ટીવીએસ દ્વારા રક્ષાબંધન અને જન્માષ્ટમી નિમિત્તે તા.10, 11 અને 12 ઓગસ્ટ એમ ત્રણ દિવસ મહાલોન કમ એક્સચેન્જ મેલાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રૂ. 2500નું એક્સચેન્જ બોનસ, રૂ. 2500નું કેશ ડિસ્કાઉન્ટ અને રૂ.13 હજારના ડાઉન પેમેન્ટ ઉપર ટુ-વ્હિલર વસાવવાની તક આ ત્રણમાંથી કોઈ એક ઓફરનો વિકલ્પ પસંદ કરી શકાશે. આ ઉપરાંત એક્સચેન્જમાં જુના ટુ વ્હિલરની મહત્તમ કિંમત આપવામાં આવે છે

વધુમાં અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે. આ ઓફર્સનો લાભ લેવાનું ચૂકવા જેવું નથી. વધુ વિગત માટે મો.નં. 8849602098 અથવા 8401468276 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.