નેક્સસ સિનેમા કેમ્પસમાં હવે ફિલ્મની સાથે ચા અને નાસ્તાની મોજ.. એ પણ 24 કલાક..

નેક્સસ સિનેમા કેમ્પસમાં હવે ફિલ્મની સાથે ચા અને નાસ્તાની મોજ.. એ પણ 24 કલાક..જીહા..ગુજરાતની પ્રખ્યાત બ્રાન્ડ ‘ટી પોસ્ટ’ હવે આવી ગઈ છે મોરબી નેક્સસ મલ્ટિપ્લેક્સ સિનેમામાં..
ચા, ગાંઠીયા અને ઠંડા પીણાં માટે ઉત્તમ સ્થળ. સાથે સાથે પાનવાલાના મસાલા વાળા ફ્લેવર્ડ મીઠાં પાન પણ મળશે.
ટી પોસ્ટની 11 પ્રકારની ચા, કોફી, મિલ્કશેક તેમજ નાસ્તામાં સેન્ડવીચ, સમોસા, મેગી, મસ્કાબન, ફ્રેન્ચ ફ્રાઈસ, ગાર્લિક બ્રેડ, થેપલાં, પૌવા, સાબુદાણાં, ઉપમા, હાંડવો તેમજ ઘણું બધું.
તદુપરાંત લાઈવ નાસ્તામાં પુરી-શાક-ગાંઠીયા, જલેબી, આલુ પરોઠા, વડાપાઉં, ખમણ જેવી વેરાઈટી તો ખરી જ..
ફેમેલી અને ફ્રેન્ડ્સ સાથે બેસીને ચા નાસ્તાનો આનંદ લેવા માટેનું શ્રેષ્ઠ સ્થળ..
જુઓ મોરબી અપડેટનો વિશેષ બિઝનેસ પ્રમોશન શો… નીરવ માનસેતા સાથે.
સરનામું : નેક્સસ સિનેમા કેમ્પસ, મોરબી-કંડલા બાયપાસ રોડ, નવલખી ફાટક પાસે, મોરબી.
સંપર્ક : 84696 02351