કક્ષાના કલા ઉત્સવમાં આયોજિત ચિત્રકલામાં મોરબીની વિદ્યાર્થિની પ્રથમ ક્રમાંકે

- text


મોરબી : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કક્ષાના કલા ઉત્સવમાં આયોજિત ચિત્રકલામાં મોરબીની વિદ્યાર્થિની પ્રથમ ક્રમાંકે આવી છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત SVS કક્ષાના કલા ઉત્સવમાં ધ્રુવીબેન ધર્મેન્દ્રભાઈ ઉભડીયા ચિત્રકલામાં પ્રથમ ક્રમાંકે આવી છે.આગામી જિલ્લા કક્ષાએ મોરબીનું પ્રતિનિધિત્વ કરશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

- text