મોરબીના પ્રેમજીનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે પ્રેમજીનગરમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા ઉમેશભાઈ બટુકભાઈ કુંઢીયા, જયંતીભાઈ લખમણભાઈ કુંઢીયા, બચુભાઈ બાબુભાઈ કુંઢીયા અને વિજયભાઈ ધરમશીભાઈ કુંઢીયાને ઝડપી લઈ રોકડા રૂપિયા 12,620 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text