વાંકાનેરના પીપળીયારાજ ગામેથી બાઈક ચોરાયું

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામેથી અલીભાઇ અમીભાઇ માથકીયા, રહે.અરણીટીંબા તા.વાંકાનેર વાળાની માલિકીનું રૂપિયા 30 હજારની કિંમતનું હીરો ડીલક્ષ મોટર સાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી જતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text