ટંકારાની મીતાણા તાલુકા શાળામાં રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


 

ટંકારા: ટંકારાની મિતાણા તાલુકા શાળામાં રંગોત્સવ સેલિબ્રેશન અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં મદદનીશ શિક્ષક કલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મીતાણા તાલુકા શાળાના ૧૫૧ બાળકોએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ તકે શાળાના આચાર્ય, સમગ્ર શાળા પરિવાર, એસ.એમ.સીના અધ્યક્ષ, તથા મીતાણા સી.આર.સી. કો-ઓર્ડીનેટર કૌશિકભાઈ ઢેઢીએ ભાગ લેનાર બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

- text

- text