મોરબીના ગાંધીચોકમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગાંધીચોકમાં સરકારી હોસ્પીટલના ગેટ પાસેથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા મોહસીનભાઇ રહીમભાઇ દલ, રહે.જનકનગર સોસાયટી વાવડીરોડ વાળાને રોકડા રૂપિયા 760 તેમજ 10 હજારની કિંમતના મોબાઈલ સાથે ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી અન્ય આરોપી જાવીદ ઉર્ફે જાવલો નેકમામદભાઇ ભટ્ટી રહે.જોન્સનગર મોરબી વાળાનું નામ ખોલાવી જાવીદ ઉર્ફે જાવલાને ફરાર જાહેર કરી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text