મોરબી : હરેશભાઈ મગનભાઈ ભાટિયાની અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી હરેશભાઈ મગનભાઈ ભાટિયા(ઉ. વ.૪૪), જયંતીભાઈ (૯૭૧૨૯૭૭૧૧૧), બાબુભાઈ(૯૪૨૬૩૮૧૩૩૯, અમૃતલાલ(૯૬૩૮૧૦૩૭૧૦)ના ભત્રીજા, દલસુખભાઈ(૯૪૨૬૩૯૫૯૫૨), ભરતભાઈ, જયતિભાઈ, મયુરભાઈના ભાઈનું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૨૧ના રોજ તેમના નિવાસ સ્થાન ઝિકિયારી ખાતે રાખેલ છે

- text

- text