વરસાદ અપડેટ : સાંજના 6 વાગ્યા સુધીમાં ટંકારામાં એક ઇંચ વરસાદ નોંધાયો

- text


મોરબી : મોરબીમાં છેલ્લા ત્રણ દિવસ સુધી મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવ્યા બાદ આજે વિરામ લીધો હતો. જો કે આજે રવિવારે સાંજના 6 વાગ્યા સુધીમાં ટંકારામાં 22mm વરસાદ, હળવદમાં 2mm, માળીયામાં 1mm અને વાંકાનેરમાં 4mm વરસાદ નોંધાયો હતો.

- text

- text