મોરબી રેલવે સ્ટેશન પાછળથી વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે રેલવે સ્ટેશન પાછળ આવેલ ખાડા તરીકે ઓળખાતા વિસ્તારમાંથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા અનવરભાઇ આદમભાઇ સુમરાને ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 1760 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text