હળવદ ન્યાયાલય ખાતે યોગ દિવસની ઉજવણી 

- text


હળવદ : આજે હળવદ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા હળવદ ન્યાયાલય ખાતે આજે વિશ્વ યોગ દિવસ નિમિતે યોગ શિબિર યોજવામાં આવી હતી વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોજાયેલ આ યોગ શિબિરમાં હળવદના મે.પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજના નેતૃત્વમાં કોર્ટના કર્મચારી ગણે યોગ શિક્ષક લલીતભાઈ યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ યોગ ક્રિયા કરી હતી.

- text

- text