મોરબીનો બિગ ડિસ્કાઉન્ટ સેલ હવે શની-રવિ 2 દિવસ જ : નવી વેરાયટી સાથે અઢળક ડિસ્કાઉન્ટ

શૂઝ નો નવો સ્ટૉક અને નવી બ્રાન્ડ સાથે સૂઝ ઉપર 30 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : શર્ટ, ટ્રેક, ટી શર્ટ, શોર્ટ માત્ર રૂ. 199 થી શરૂ કુર્તા, પાયજામા, શેરવાની માત્ર રૂ. 999 થી શરૂ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જય દ્વારકાધીશ હોલમાં બિગ ડિસ્કાઉન્ટ સેલ ચાલુ છે. અહીં ભારેખમ ડિસ્કાઉન્ટ સાથે શર્ટ, પેન્ટ, શૂઝ, ટ્રેક શૂટ સહિતની ઢગલાબંધ આઇટમો મળી રહી હોય, સેલ હવે માત્ર 2 જ દિવસ માટે હોય આજે જ ખરીદી કરવા પધારો.

મોરબીમાં રવાપર- ઘુનડા રોડ ઉપર સરદાર ટાવરની બાજુમાં નવજીવન સ્કૂલની સામે જય દ્વારકાધીશ હોલ ખાતે બિગ ડિસ્કાઉન્ટ સેલ કાર્યરત છે. અહીં મેન્સ શર્ટ, ટ્રેક, ટી શર્ટ, શોર્ટ્સ માત્ર રૂ. 199માં તથા શર્ટ, ટી શર્ટ અને શોર્ટ્સના 4 પીસ માત્ર રૂ.499માં અને 9 પીસ માત્ર રૂ. 999માં મળે છે.

અહીં ક્રિકેટ શૂઝ, ફૂટબોલ શૂઝ, શોર્ટ્સ, ટી શર્ટ, ટ્રેકશુટ અને ટ્રેકમાં સ્કેચર્સ, રીબોક, એરો, લી કૂપર, એડીડાસ, પુમા, ફ્લાઈંગ મશીન સહિતની બ્રાન્ડ ઉપલબ્ધ છે. અહીં શૂઝ ઉપર ખાસ 30 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આ સેલનો સમય સવારે 10થી રાત્રે 10 સુધીનો છે. આ સેલ આજે અને આવતીકાલે રવિવારે એમ બે દિવસ માટે જ હોય, આજે જ પધારી ડિસ્કાઉન્ટ ઉપર શોપિંગ કરવાનું ચૂકશો નહિ. વધુ વિગત માટે મો.નં. 9375762876 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.