B.Sc.ની પરીક્ષામાં મોરબીની વિદ્યાર્થીએ 550માંથી 545 માર્ક્સ મેળવ્યા

- text


મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના B.Sc.સેમ-6ના પરિણામમાં મોરબીની વિદ્યાર્થીનીએ 550 માંથી 545 માર્ક્સ હાંસલ કર્યા છે.

- text

તાજેતરમાં આવેલ B.Sc.સેમેસ્ટર-6ના પરિણામમાં સોલંકી એકતા રાજેન્દ્રભાઈએ 550 માંથી 545 માર્ક્સ હાંસલ કરીને સમગ્ર જિલ્લા અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં 99.09% મેળવીને સોલંકી એકતાએ તેમની મહેનતથી પરિવાર, સમાજ તથા સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

- text