ખેલ મહાકુંભમાં ગાળા ગામના યુવાનની ગોળાફેક સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પસંદગી

- text


મોરબી : ખેલ મહાકુંભમાં યોજાયેલ ગોળાફેક સ્પર્ધામાં ગાળા ગામના યુવાનની રાજ્યકક્ષાએ પસંદગી કરવામાં આવી છે.

ખેલ મહાકુંભમાં જિલ્લાકક્ષાએ યોજાયેલ ગોળાફેક સ્પર્ધામાં ગાળા ગામના યુવાન કાચરોલા હાર્દિક મગનભાઈએ જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે.આ ઉપરાંત તેમની ગોળાફેક રમતમાં રાજ્યકક્ષાએ પસંદગી પામેલ છે.

- text

- text