માણેકવાડા ગામની યુવતી લાપત્તા

- text


મોરબી : મોરબી તાલુકાના માણેકવાડા ગામની યુવતી લાપત્તા બની છે.

માણેકવાડામાં રહી મજૂરી કરતા રમેશભાઇ છગનભાઇ ચૌહાણની 21 વર્ષીય પુત્રી પાયલબેન ગત તા. 24ના રોજ બપોરે 2-30 વાગ્યાના સુમારે સસ્તા અનાજની દુકાને રાસન લેવા જાવુ છુ તે કહી ઘરેથી નીકળી ગયા બાદ આજદીન સુધી ઘરે પરત આવી નથી. આથી, તેના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમશુદાની શોધખોળ આદરી છે. ઉલ્લેખનીય છે કે પાયલબેન શરીરે મધયમ બાંધાની છે, રંગે ઘઉંવર્ણી છે. મોઢુ ગોળ છે. જેને શરીરે લાલ કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ છે.

- text

- text