મોરબીમાં એલ.ઈ.કોલેજના NGSFના છાત્રોની ફેરવેલ અને ભૂતપૂર્વ છાત્રોનું સમેલંન યોજાયું

- text


માજી ધારાસભ્યની ઉપસ્થિતમાં કાર્યક્રમોનું સમાપન

મોરબી : એલ.ઈ.કોલેજમાં અભ્યાસ કરતાં ઉત્તર ગુજરાતનાં વિદ્યાર્થીઓનું જેઓ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તેઓનું વિદાય સમારંભ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું હતું.માજી ધારાસભ્યની ઉપસ્થિતમાં કાર્યક્રમો સમાપ્ત થયા હતા.

એલ.ઈ.કોલેજમાં અભ્યાસ કરતાં ઉત્તર ગુજરાતનાં વિદ્યાર્થીઅોનું ગૃપ જે નોર્થ ગુજરાત સ્ટુડન્ટ્સ ફેડરેશન (NGSF) ના નામે ઓળખાય છે.તેમના ફાઈનલ યરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન ગત તા.16 અને 17ના રોજ શિવહોલ, મોરબી ખાતે માજી યોજાયા હતા.જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતીમાં કરંટ કમિટી મેમ્બર તેમજ ફાઈનલ યર સ્ટુડન્ટ્સના સહયોગથી ઉત્સાહપૂર્વક તેનું સમાપન થયું હતું.

- text

- text