શું તમે મણકા અને સાંધાના દુઃખાવાથી પરેશાન છો? દવા વગર Bone Setting પદ્ધતિથી મેળવો સોલ્યૂશન

- text


 

શક્ત શનાળા ખાતે ઓસ્ટીઓ ફિક્સ બોન સેટીંગ સેન્ટર કાર્યરત

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમે મણકા અને સાંધાના દુઃખાવાથી પરેશાન છો ? તો દવા વગર બોન સેટિંગ પદ્ધતિથી સોલ્યુશન જરૂર મળશે. શહેરમાં ઓસ્ટીઓ ફિક્સ બોન સેટિંગ સેન્ટર કાર્યરત છે. જ્યાં મલેશિયાની વિશ્વવિખ્યાત બોન સેટિંગ પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે. તો એક વખત અવશ્ય મુલાકાત લ્યો.

મોરબીના શકત શનાળા ખાતે દરિયાલાલ સ્કવેરમાં એચડીએફસી બેંકની ઉપર ઓફિસ નં.110 અને 111માં ઓસ્ટીઓ ફિક્સ બોન સેટિંગ સેન્ટર કાર્યરત છે. જેમાં મલેશિયાની વિશ્વ વિખ્યાત બોન સેટિંગ પદ્ધતિથી આંગળી, કાંડુ, હાથની કોણી, ખભા, ગોઠણ, સાંધા, પગ, કમર અને ડોકના દુઃખાવાની સારવાર કરવામાં આવે છે.

આ પદ્ધતિથી કોઈ પણ દવા કે ઓપરેશન વગર સારવાર કરવામાં આવે છે. આ પદ્ધતિથી આટકોટ ખાતે 10 હજારથી પણ વધુ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. આ સેન્ટરમાં બોન સેટિંગ ફિઝિશિયન ડાર્વિન રામાણી સેવા આપી રહ્યા છે. વધુ વિગત માટે અથવા એપોઇન્ટમેન્ટ માટે મો.નં. 8153014861 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

ફેસબુક :
https://www.facebook.com/profile.php?id=100079255749717

તમામ બ્રાન્ચ :

(𝟏) 𝐀𝐓𝐊𝐎𝐓
Osteofix Bonesetting Center
At.Atkot, Ta.Jasdan, Dist.Rajkot
☎️Mo.8160014861
www.osteofix.in

(𝟐) 𝐌𝐎𝐑𝐁𝐈
Osteofix Bonesetting Center
110,111 Dariyalal square, Near Gokaldaldas pragji Gin
At. S.Sanala, Morbi 363641
☎️Mo.8153014861
www.osteofix.in

(𝟑) 𝐑𝐀𝐉𝐊𝐎𝐓
OsteoFix Bone-setting Center
☎️Mo. 8160014861
www.osteofix.in

(𝟒) 𝐀𝐇𝐄𝐌𝐃𝐀𝐁𝐀𝐃
OsteoFix Bone-setting Center
☎️Mo. 8153014861
www.osteofix.in

- text

- text