વાંકાનેર 108 એમ્બ્યુલન્સ ટીમે સગર્ભાને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી

- text


વાંકાનેર : વાંકાનેર 108 એમ્બ્યુલન્સ ટીમે સગર્ભાને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી જોડિયા બાળકોને જન્મ અપાવ્યો હતો.

વાંકાનેર શહેરના વિઠ્ઠલપર ગામના પ્રસુતા સંગીતાબેનને ગઈકાલે પ્રસુતિ પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.પ્રસુતા સંગીતાબેનની રસ્તામાં જ 108 એમ્બ્યુલન્સની ટીમે ડીલેવરી કરી હતી.પ્રસૂતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.જેમાં દીકરી અને દીકરો છે.એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી. દિનેશભાઈ ગઢાદરા અને પાઈલોટ છેલુભાઈ સંઘાણીએ સરાહનીય કાર્ય કર્યું હતું.

- text

- text