મોરબીમાં આઈસ્ક્રીમના શોખીનોનું નવું સરનામું એટલે યોગી કોઠી આઈસ્ક્રીમ

- text


અમરેલીનું પ્રખ્યાત યોગી કોઠી આઈસ્ક્રીમ હવે મોરબીમાં : અહીં મળશે નેચરલ અને રીયલ ટેસ્ટ આઈસ્ક્રીમનો ખજાનો

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : અમરેલીનું પ્રખ્યાત યોગી કોઠી આઈસ્ક્રીમ હવે મોરબીમાં આવી ગયું છે. અહીં વિવિધ ફ્લેવર્સના આઈસ્ક્રીમનો ખજાનો તો મળશે અને તે પણ નેચરલ અને રીયલ ટેસ્ટ સાથે. એટલે એવું કહી શકાય કે મોરબીમાં આઈસ્ક્રીમના શોખીનોનું નવું સરનામું એટલે યોગી કોઠી આઈસ્ક્રીમ.

અમરેલીના 13 વર્ષ જૂના અને પ્રખ્યાત એવા તેમજ ભાવનગર અને રાજકોટમાં પણ બ્રાન્ચ ધરાવતા યોગી કોઠી આઈસ્ક્રીમનો હવે મોરબીમાં પણ શુભારંભ કરવામાં આવ્યો છે. મોરબીમાં ઉનાળામાં રાત્રે લટાર મારવાના બેસ્ટ ડેસ્ટિનેશન શનાળા રોડ પર સ્કાય મોલ સામે સ્ટાર આર્કેડમાં પહેલા માળે આવેલા યોગી કોઠી આઈસ્ક્રીમમાં પ્રાકૃતિક ફળો અને ડ્રાયફ્રુટ થકી બનાવેલા ગુણવત્તાયુક્ત આઈસ્ક્રીમની અનેક વેરાઈટીઓ ઉપલબ્ધ છે.

એટલે અહીં રોસ્ટેડ આલમંડ, મેંગો, કાજુકતરી, માવામલાઈ, ચોકલેટ, રાજભોગ, પાનમસાલા, સિતાફળ, જાંબુ, પાઈનેપલ, સ્ટ્રોબેરી, કીવીના રીઅલ ટેસ્ટ સાથેનો નેચરલ આઈસ્ક્રીમ મળી રહેશે. આ સાથે સ્પેશિયલ યોગી કોઠી આઈસ્ક્રીમ અને સ્પેશિયલ ગોટાળો આઈસ્ક્રીમ પણ જહેફત પણ ઉઠાવી શકાશે, હવે આ બંને આઈસ્ક્રીમમાં શેનો ટેસ્ટ છે, એ માટે તો યોગી કોઠી આઈસ્ક્રીમની અચૂક મુલાકાત લેવી જ રહી!

- text

આમ, યોગી કોઠી આઈસ્ક્રીમમાં પરિવાર અને મિત્રો સાથે કેમિકલ ફ્રી નેચરલ આઇસ્ક્રીમ પાર્ટીનો લ્હાવો ઉઠાવી શકાશે. એટલું જ નહીં જો ઘરે આઇસ્ક્રીમ લઇ જવા માંગતા હોય તો પાર્સલ પણ કરી આપવામાં આવે છે. વધુ વિગત માટે મોબાઈલ નંબર 96381 48633 અથવા 81602 80105 પર સંપર્ક કરી શકાશે.

યોગી કોઠી આઈસક્રીમની વધુ વિગત જાણવા માટે નીચેની લિંક ઓપન કરીને જુવો વિડિઓ..

https://fb.watch/chu9wqbIKB/

- text