દારૂના ગુન્હામાં 9 માસથી ફરાર આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન અને તાલુકા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુન્હામાં નાસતા ફરતા સુરેશ નથુભાઈ સાલાણી રહે.ભીમાસર તા.રાપર વાળાને વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીકથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text