મોરબીના બંધુનગર નજીક 9 બોટલ દારૂ ઝડપાયો

- text


મોરબી : મોરબીના બંધુનગર નજીક આવેલ ભીમાણી સિરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી સુબારામ રઘુનાથ પત્રાના કબજા ભોગવટા વાળી ઓરડીમાંથી પ્લાસ્ટિકના બાચકામાં છુપાવેલ મેકડોવેલ્સ નં.1 સુપીરીયર વ્હિસ્કીની બોટલ નંગ-9 કિંમત રૂ.3375 કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text