વાંકાનેરના ઢુંવા નજીક ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ બીગ ટાઈલ્સ કારખાના લેબર ક્વાટર્સમાં રહેતી મૂળ મધ્યપ્રદેશના બેરખેડી ગામની જયાબેન ગજેન્દ્રભાઈ પરિહાર નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઇ લઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text