16 માર્ચ : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી જુવારની આવક : જુવારનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા. 16 માર્ચના રોજ સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી જુવારની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ જુવારનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 1818 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1650 અને ઊંચો ભાવ રૂ. 2140, ઘઉંની 440 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 425 અને ઊંચો ભાવ રૂ. 559, મગફળી (ઝીણી)ની 92 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 900 અને ઊંચો ભાવ રૂ. 1229,જીરું ની 770 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2350 અને ઊંચો ભાવ રૂ.3850, તુવેરની 20 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1050 અને ઊંચો ભાવ રૂ. 1174, જુવારની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.396 અને ઊંચો ભાવ રૂ. 500, મગની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 951 અને ઊંચો ભાવ રૂ. 1495 છે.

- text

વધુમાં, અડદની 10 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 450 અને ઊંચો ભાવ રૂ.1368, ચણાની 542 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 820 અને ઊંચો ભાવ રૂ. 910, એરંડાની 100 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1362 અને ઊંચો ભાવ રૂ. 1400, રાયડોની 303 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1165 અને ઊંચો ભાવ રૂ.1211,રાયની 161 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1121 અને ઊંચો ભાવ રૂ. 1176,ધાણાની 87 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1254 અને ઊંચો ભાવ રૂ.1840, મેથીની 6 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1000 અને ઊંચો ભાવ રૂ. 1152 છે.

- text