મોરબીનો આયુષ મકવાણા અન્ડર-11 થ્રો-બોલમાં રાજ્ય કક્ષાએ દ્વિતીય

- text


મોરબી : ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓલમ્પિક એથ્લેટિક મીટ અન્ડર 11માં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી રાજ્ય કક્ષાએ થ્રો બોલમાં મકવાણા આયુષ ગીરીશભાઈ ધોરણ-૫ (સાર્થક વિદ્યા મંદિર)એ બીજો ક્રમ હાંસલ કર્યો છે. આ સિદ્ધિ બદલ તેમના ઉપર ઠેર ઠેરથી શુભકામનાઓ વર્ષી રહી છે.

- text