મોરબીના ખ્યાતનામ જિમ લેજન્ડમાં લેડીઝ બેચનો શુભારંભ : 25 ટકાનું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ

- text


 

 

સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ ઇકવિપમેન્ટ અને નિષ્ણાંત ટ્રેનરની મદદથી રહો ફિટ એન્ડ ફાઈન : કપલ માટે ખાસ વેલેન્ટાઈન ઓફર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પહેલું સુખ તે જાતે નર્યા… વ્યસ્ત જીવન વચ્ચે શરીર માટે સમય કાઢવો જરૂરી છે. સામે આકર્ષક લુક માટે પણ ફિટ શરીર જરૂરી હોય, મોરબીની બહેનો માટે ખ્યાતનામ જિમ લેજન્ડ દ્વારા 25 ટકાના સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે ખાસ લેડીઝ બેચ શરૂ કરવામાં આવી છે. તો એક વખત મુલાકાત અવશ્ય લ્યો.

મોરબીના શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોર સામે, શ્રીજી આર્કેડમાં ચોથા માળે જિમ લેજન્ડ કાર્યરત છે. જ્યાં ભારતની નંબર 1 કંપનીના ઇકવિપમેન્ટ મોટા પ્રમાણમાં છે. ઉપરાંત અનેક ઇકવિપમેન્ટ એવા છે જે સૌરાષ્ટ્રમાં બીજે ક્યાંય નથી. વધુમાં અહીં K-11 એકેડમીનું ડિપ્લોમા સર્ટિફિકેટ ધરાવતા ટ્રેનરો છે. હવે અહીં સવારે 9થી 12 અને બપોરે 3:30થી 5:30 દરમિયાન સ્પેશિયલ લેડીઝ બેચ પણ શરૂ કરવામાં આવી છે.

- text

સૌથી ખાસ વાત એ છે કે અહીં લેડીઝ બેચમાં એડમિશન લેનાર લેડીઝને 25 ટકાનું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે કપલ માટે ખાસ વેલેન્ટાઈન ઓફર પણ રાખવામાં આવી છે. વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ અહીં કોરોનાની ગાઇડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવે છે. તો આજે જ જિમની રૂબરૂ મુલાકાત લઈ રજીસ્ટ્રેશન કરાવો. વધુ વિગત માટે મો.નં. 8231812345 ઉપર સંપર્ક કરો.

- text