ટંકારાના વીરપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

- text


ટંકારા : ટંકારા તાલુકાના વીરપર ગામે બાવળની કાંટમાં જાહેરમાં જુગાર રમી રહેલા શિવાભાઈ અવચરભાઈ ઉઘરેજા, હસમુખભાઈ રઘુભાઈ ઉઘરેજા, રાજુભાઇ રતાભાઈ બાવરવા અને મનસુખભાઈ મોહનભાઈ ચાવડાને ટંકારા પોલીસે રોકડા રૂપીયા 5400 સાથે ઝડપી લઇ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text