શોપિંગનો સુવર્ણ અવસર : ભારે ડિસ્કાઉન્ટ સાથે વિન્ટર વેર અને વેડિંગ કલેક્શન, કાલનો એક જ દિવસ

- text


 

  • બિગ વિન્ટર અને વેડિંગ સેલમાં બ્રાન્ડેડ શૂઝ, ચપ્પલ, શેરવાની, કુર્તા, પાયજામા, જેકેટ, સ્વેટર, ઝિપર, હુડીઝ,જીન્સ, શર્ટ, ટીશર્ટ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી સહિતની આઈટમોનો ખજાનો

  • સૂઝ ઉપર 40 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : બ્રાન્ડેડ શર્ટ, ટી શર્ટ અને ટ્રેક શોર્ટ રૂ. 199માં 1 નંગ અને રૂ.499માં 3 નંગ તથા રૂ. 999માં 7 નંગ

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રસંગ હોલમાં બિગ વિન્ટર સેલ ચાલી રહ્યો છે. જેમાં વિન્ટર વેર અને વેડિંગ કલેક્શન સાથે અનેક વસ્તુઓનું એકદમ નવુ કલેક્શન ભારેખમ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. સેલ શુક્રવાર સુધી જ હોય આ સેલનો લાભ લેવા જણાવાયું છે.

મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસી મેઈન રોડ ઉપર પ્રસંગ હોલમાં બિગ વિન્ટર સેલ ચાલી રહ્યો છે. કોઈ આ સેલની પ્રોડક્ટને ફર્સ્ટ કોપી કે ડુપ્લીકેટ સાબિત કરી આપે તો તેઓને 100000નું ઇનામ આપવામાં આવશે. સેલમાં રેયમન્ડ , કલર પ્લસ, યુએસ પોલો, લિલેન ક્લબ, લીવાઈસ, પેપે સ્પાયકર, એરો, એટીટ્યુડ, પુમા રીબોક, શોર્ટ્સ, ટી શર્ટ, ટ્રાઉઝર્સ, શોટ્સ, ટ્રેક જોગર્સ અને ઘણું બધુ ડિસ્કાઉન્ટમા મળશે. માર્વેલ અને સ્વીટ ડ્રિમના મેન્સ ટી શર્ટ, શર્ટ, ટ્રેક, શોર્ટ્સ 1 નંગ માત્ર 199માં 3 નંગ 499 અને 7 નંગ 999 મળશે.

- text

આ ઉપરાંત સ્કેચર્સ, રીબોક, પુમા, એડીડાસ, કેટરપિલર, યુ એસ પોલો ઍરો ફલાયાઇંગ મશીન શુઝ ઉપર 40થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સાથે ક્રિકેટ શૂઝ, ફૂટબોલ શૂઝ, પુમા સ્પોર્ટ્સ ટી શર્ટ, શોર્ટ્સ, ટ્રેક, ટ્રેકશૂટ પણ ઉપલબ્ધ છે. સેલમાં 28થી લઈને 50ની સાઈઝનું જીન્સ, S થી લઈને 5XL, ટી શર્ટ Mથી લઈને 5XL, ટ્રેક Mથી લઈને 5XLના શર્ટ શૂઝમાં 12 અને 13 નંબર સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે. સેલનો સમય સવારે 10 થી રાત્રે 9 વાગ્યા સુધીનો છે. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સેલમાં તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. આ સેલ શુક્રવાર સુધી જ ચાલવાનો હોય, એક વખત જરૂરથી સેલની મુલાકાત લેવા જણાવાયું છે. વધુ વિગત માટે મો.નં.9375762876 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text