હળવદના રાયસંગપુરમાંથી રજનીશભાઈનું બાઈક ચોરાયું

- text


હળવદ : હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા રજનીશભાઇ દાનજીભાઇ પરમારનું રૂપિયા 35 હજારની કિંમતનું હીરો કંપનીનું સુપર સ્પેલેન્ડર મો.સા રજી નં GJ 36 H 5621 નંબરનું કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text