મોરબીમાં દોશી.એમ.એસ. અને ડાભી એન.આર.હાઈસ્કૂલમાં ધ્વજવંદન સમારંભ યોજાયો

- text


મોરબી : 26મી જાન્યુઆરી એટલે કે 73માં ગણતંત્ર દિવસની ઉજવણી દોશી.એમ.એસ.તથા ડાભી એન.આર.હાઈસ્કૂલમાં કરવામાં આવી હતી.મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમારના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં દોશી.એમ.એસ.તથા ડાભી એન.આર.હાઈસ્કૂલમાં 26મી જાન્યુઆરી એટલે કે 73માં ગણતંત્ર દિવસનો ધ્વજવંદન સમારંભ યોજવામાં આવ્યો હતો.મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમારના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.આ સમયે સંસ્થાના પ્રમુખ અનીલભાઇ મહેતા,ચુડાસમા,શિરવી,તથા શાળાના આચાર્ય શિક્ષક ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થીઓ અને વિજયભાઈ પરમાર (સામાજીક આગેવાન) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text