સિરામીક ફેકટરીમાં મશીનના બેલ્ટમાં આવી જતા યુવાનનું મોત

- text


મોરબીના બેલા ગામ નજીક આવેલ એબ્રોડ સિરામીક ફેકટરીમાં બનેલી ઘટના

મોરબી : મોરબીના બેલા ગામ નજીક આવેલી સિરામીક ફેકટરીમાં મશીનના બેલ્ટમાં આવી જતા શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બેલા ગામ નજીક આવેલી એબ્રોડ સિરામીક ફેકટરીમાં કામ કરતા મીરહુશેન કુરાનદીન મીયા ઉવ.૪૫ નામના યુવાનનું કામ કરતી વેળાએ મશીનના બેલ્ટમાં આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text