મોરબીના કુલીનગરમાં યુવાને ઇલેક્ટ્રિક વાયરથી ગળેફાંસો ખાઈ લેતા મોત

- text


મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ઇલેક્ટ્રિક વાયરથી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી વિશિપરા કુલીનગરમાં રહેતા શબીરભાઇ ગફુરભાઇ અજમેરી ઉ.44 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ઇલેક્ટ્રિક વાયરથી ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં મૃત જાહેર કરાતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text