મોરબી જુના બસસ્ટેન્ડ નજીકથી દારૂની બાટલી સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુના બસ સ્ટેન્ડ નજીકથી શકત શનાળા ગામે નિતીનનગરમાં રહેતા જયરાજસિંહ લાખુભા જાડેજાને મેકડોવેલ નંબર વન બ્રાન્ડની વ્હિસ્કીની બોટલ કિંમત રૂ.300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text