મોરબી નગર દરવાજે વરલીના આંકડા લખતા એક ઝડપાયો

- text


મોરબી : મોરબી નગર દરવાજા ચોકમાંથી સિટી એ ડિવિઝન પોલીસે વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા નટવરલાલ વશરામભાઈ વરાણીયા, રહે. ત્રાજપર ચોકડી વાળાને પોલીસે આંકડા મીંડીનું સાહિત્ય અને રોકડા રૂપિયા 470 સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text