રાજકોટ જિલ્લામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો

- text


 

રાજકોટ : રાજકોટ જિલ્લામાં કોરોનાના નવા વેરીયન્ટ ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવ્યો છે. તાંઝાનિયાનો 23 વર્ષીય વિદ્યાર્થી પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ થયું છે.

- text

રાજકોટ ની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો તાંઝાનિયાનો 23 વર્ષનો વિદ્યાર્થીને કોરોનાનું શંકાસ્પદ સંક્રમણ થતા ત્રણ દિવસ પહેલા નમુના પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા જેમાં આજે તેનો એમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટના કલેકટર અરુણ મહેશ બાબુ એ જણાવ્યું હતું કે હાલ આ યુવાનને પીડીયુ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

- text