ટંકારાના વતની આર્મીમેને વૃક્ષારોપણ દ્વારા પુત્રીના જન્મદીવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

- text


ટંકારા : ટંકારા તાલુકાના વતની આર્મીમેને વૃક્ષારોપણ કરી પુત્રીના જન્મદીવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

ટંકારા તાલુકાના વતની ઝાલા મહિપાલસિંહ હાલ આર્મીમાં ફરજ બજાવે છે. ગત તારીખ 10/11/2021 ના રોજ તેમની દિકરીનો જન્મ દિવસ હતો. મહિપાલસિંહે દિકરીના જન્મદિવસે 50 વૃક્ષો રોપીને જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text