મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે રાજ્ય મંત્રીએ પ્રજાકીય પ્રતિનિધિઓની રજૂઆત સાંભળી

- text


હકારાત્મક અને યોગ્ય નિકારણ લાવવા માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ અધિકારીઓને સુચના અને માર્ગદર્શન આપ્યું

મોરબી : શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના મંત્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે શુક્રવારના રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિ, યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

આ તકે પ્રજાકીય પ્રતિનિધિઓ અને અરજદારોની રજૂઆતો સાંભળીને રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે પણ ચર્ચા હાથ ધરીને સંબંધિત અધિકારીઓને પ્રશ્નોના યોગ્ય અને હકારાત્મક નિરાકરણ લાવવા માટે સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

 

- text