મોરબીના નાની વાવડી ગામેં 9મીએ રામામંડળ

- text


મોરબી : મોરબીના નાની વાવડી ગામેં આવેલ શીતલ પાર્ક લુહાણા સ્કૂલની બાજુમાં ભૂમિ ટાવર સામે તારીખ 9/11/21 ના રોજ રામામંડળ આખ્યાન ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અણદપર ગામનું પ્રખ્યાત રામામંડળ આ આખ્યાન પ્રસ્તુત કરશે. તેથી ધર્મપ્રેમી જનતાને આ આખ્યાન નિહાળવા માટે અપીલ કરવામાં આવી છે. વધુ વિગત માટે રાજેશભાઈ બોરીચા-9106029268, કુલદીપ ભાઈ બોરીચા-9328112272 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text