હડમતિયા ગામે લાભપાંચમે ઐતિહાસીક નાટક ભજવાશે

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામે આવેલ ગાયોના ગોંદરે તળાવની પાળ પાસે તા.૦૯/૧૧/૨૦૨૧ ના રોજ લાભપાંચમે રાત્રે ૧૦ કલાકે હડમતીયા યુવા સાંસ્કૃતિક મંડળ દ્વારા ગામના વિવિધ કાર્યોના લાભાર્થે કાઠીયાવાડની ટેક અને ખમીરવંતી સૌરાષ્ટ્રની ધરાને ઝાંખી કરાવતુ ઐતિહાસીક નાટક જોગીદાસ ખુમાણ તથા સાથે પેટ પકડીને હસાવતુ કોમિક એટલે જીવણશેઠની જમાવટ ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.તેથી આ નાટકનો લાભ લેવા જાહેર ધર્મપ્રેમી જનતાને હડમતિયા ગામના આંગણે પધારવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવાયું છે.

- text

- text