દિવાળી સ્પેશિયલ : COBBમાં બાય વન ગેટ થ્રી/ફોરની ધમાકેદાર ઓફર, સ્ટાઈલિશ કલોથનું એકદમ નવુ કલેક્શન

- text


ઓફર ટૂંક સમય માટે જ અમલી, શોપિંગ કરવા આજે જ પધારો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓની દિવાળી સ્પેશિયલ બનવાની છે. કારણકે COBBના સ્ટાઈલિશ કલોથ ઉપર બાય વન ગેટ થ્રી/ ફોરની ધમાકેદાર ઓફર ચાલી રહી છે. વધુમાં અહીં એકદમ નવું કલેક્શન આવી ગયું છે. તો આ ઓફર ટૂંક સમય માટે જ અમલી હોય શોપિંગ કરવા આજે જ પધારો.

મોરબીમાં રવાપર રોડ ઉપર ટાઇટનના શો રૂમ પાસે ઘનશ્યામ માર્કેટ-2માં ટાઈટનના શોરૂમની નજીક COBB મેન્સ ફેશન કાર્યરત છે. અહીં દિવાળી નિમિત્તે ખાસ ફેસ્ટિવલ ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં હાફ શર્ટ અને ટી શર્ટ ઉપર બાય વન ગેટ ફોર ઓફર મુકવામાં આવી છે. જ્યારે બાકીના તમામ ગાર્મેન્ટ ઉપર બાય વન ગેટ થ્રીની ઓફર મુકવામાં આવી છે. તો આજે જ પધારો અને મનભરીને શોપિંગની મજા માણો. વધુ વિગત માટે મો.નં. 7859986577 અથવા 9982590915નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

લોકેશન

https://g.co/kgs/ptu21s

- text

- text