ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યો છે સ્વર્ગથી પણ સોહામણો લક્ઝુરિયસ કેશવ બેંકવેટ હોલ, 7 સ્ટાર ફેસિલિટી સાથે

- text


પિયુષ મંડપનું નવલું નઝરાણું : મોરબીવાસીઓના પ્રસંગો હવે શાનદાર બનશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના પ્રસંગો હવે શાનદાર બનશે. કારણકે શહેરમાં ટૂંક સમયમાં જ સ્વર્ગથી પણ સોહામણો અને 7 સ્ટાર ફેસિલિટી ધરાવતો લક્ઝુરિયસ કેશવ બેન્કવેટ હોલ શરૂ થવાનો છે. તો હવે પ્રસંગને ભવ્ય બનાવવા મોરબીવાસીઓને દૂર જવાની જરૂર રહેશે નહીં.

મોરબીમાં લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ કેશવ ફાર્મમાં પિયુષ મંડપ દ્વારા લક્ઝુરિયસ કેશવ બેન્કવેટ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે ટૂંક સમયમાં જ ખુલ્લો મુકવામાં આવનાર છે. આ બેન્કવેટ હોલ વિશાળ હોવાની સાથે સંપૂર્ણ એસીની સુવિધા ધરાવે છે.16000 સ્કવેર ફૂટની વિશાળ જગ્યામાં ફેલાયેલો અને 24 ફૂટ સેલિંગ હાઈટ ધરાવતા આ હોલમાં લકઝરીયસ ઇન્ટિરિયર અને આકર્ષક ફર્નીચર પણ છે.

કેશવ હોલ 1500 ગેસ્ટની કેપેસિટી ધરાવે છે. સાથે એમ્પલ પાર્કિંગની સુવિધા પણ છે. હોલમાં 8 રૂમ છે. જેમાં સ્મોકિંગ રૂમ અને ફિડિંગ રૂમનો પણ સમાવેશ થાય છે. ટૂંકમાં આ હોલ 7 સ્ટાર સુવિધાઓથી સજ્જ છે. તો હવે આપના પ્રસંગને યાદગાર બનાવવા માટે એક વખત અવશ્યપણે કેશવ હોલની મુલાકાત લ્યો. વધુ વિગત માટે મો.નં. 9825291449, 9712991449 અથવા 8128222300નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

પિયુષ મંડપ દ્વારા બે પાર્ટી પ્લોટ પણ કાર્યરત છે. જેમાં એક કેશવ પાર્ટી પ્લોટ જે લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ છે. જ્યારે બીજું ડ્રિમલેન્ડ પાર્ટી પ્લોટ જે મોરબી- રાજકોટ હાઇવે ઉપર આવેલ છે. બન્ને પાર્ટી પ્લોટ પણ તમામ સુવિધાઓથી સજ્જ છે.

- text

- text