મોરબી કોંગ્રેસ સમિતિમાં મહામંત્રીની વરણી

- text


મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા મુજબ મોરબી કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઈ પટેલ તેમજ લલિતભાઈ કગથરા અને અલ્પેશ કોઠીયા સરપંચ પીપળીયા ગ્રામ પંચાયતના નેતૃત્વમાં બાવરવા પ્રકાશ પ્રભુલાલની મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે અને તેઓને કોંગ્રેસ પક્ષના સંગઠન માટે હર હમેશ કાર્યશીલ રહેવા તેમજ નવો કાર્યભાર પુરી નિષ્ઠાથી પક્ષના હિતમાં નિભાવાની અપેક્ષા સાથે અભિનંદન આપવામાં આવ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text