મોરબીમાં પાકને જરૂરી પીયત પાણી છોડવાની ભારતીય કિસાન સંઘની માંગ

- text


અધિક્ષક ઇજનેરને લેખિત રજૂઆત કરાઈ

મોરબી : ખેતરમાં પાકને જરૂરી પીયત પાણી છોડવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘ મોરબીના પ્રમુખ જીલેશ કાલરીયા એ સૌરાષ્ટ્ર શાખા નહેરના અધિક્ષક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે.

આ વર્ષે વરસાદની ખુબ અનિશ્ચિતતા રહી અને એ અનિશ્ચિતતાની વચ્ચે જે ખરીફ સિઝનના લાંબા દિવસો સુધી ઉભા રહેતા પાકોને તાત્કાલિક પાણીની જરૂર હોય અને રવિ સિઝનની તારીખો પ્રમાણે જે પાણી છોડવામાં છે, તે તારીખોને બદલે હાલમા જો તાત્કાલિક ધોરણે બની શકે તેટલુ ઝડપથી પાણી છોડવામાં આવે, તો હાલમાં ઉભા રહેલા કપાસ અને અન્ય પાકોને ફાયદો થય શકે તેમ હોય, આથી વહેલી તકે પાણી છોડવા ખેડૂતો વતી ભારતીય કિસાન સંઘની પ્રબળ માંગ રજૂઆતમાં કરાઈ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text