કબીર આશ્રમ નજીક ઝેરી દવા ગટગટાવી વૃદ્ધનો આપઘાત

- text


મોરબી : મોરબીના નાની વાવડી ગામે કબીર આશ્રમ પાસે કોઈ અગમ્ય કારણોસર સુરેશભાઇ ઘનજીભાઇ સુરાણી ઉ.વ. ૫૮, રહે.નાની વાવડી વાળા ઝેરી દવા પી જતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text