રફાળેશ્વર નજીક માલગાડી હડફેટે અજાણ્યા યુવાનનું મોત

- text


મોરબી : મોરબીના રફાળેશ્ર્વર ગામ પાસે પાણીના તળાવ સામે રેલ્વે ટ્રેક ઉપર માલગાડી હડફેટે અંદાજે 25 વર્ષની ઉંમરના અજાણ્યા યુવાનનું મોત નિપજતા ઘટના અંગે રેલવે પોલીસે જાણ કરતા તાલુકા પોલીસે એડી નોંધી અજાણ્યા યુવાનની ભાળ મેળવવા તપાસ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text