લક્ષ્મીનગર ગામમાં બાઈકની ચોરી

- text


આધેડ કોરોનાગ્રસ્ત થતા વતન ગયા હોવાથી હવે પોલીસ ફરિયાદ

મોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ નજીક બાઈકની ચોરી થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

લક્ષ્મીનગર ગામ પાસે ગંગે વે બ્રિજ પાસે મની પંજાબી ઢાબા પાસે મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ પર મોહીન્દસિંગ બલવતસિંગ ઠાલીવાલ (ઉ.વ. 55)નું ડ્રીમ યુગા બ્લેક કલરનુ રજીસ્ટ્રેશન નંબર-GJ-36-C-6490 ગત તા. 7 એપ્રિલના રોજ કોઇ ચોર ચોરી કરી લઇ ગયું છે. ફરિયાદી મોહીન્દસિંગનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સારવાર લેવા માટે પોતાના વતન પંજાબ જતો રહેલ હોય. જેથી, મોરબી તાલુકા મથકમાં ગઈકાલે ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text