લખધીરપુર નજીક બાઈક સ્લીપ થતાં ચાલક ઇજાગ્રસ્ત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના લખધીરપુર ગામ નજીક બાઈક સ્લીપ થતાં ચાલકને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

વાંકાનેરમાં લખધીરપુર ગામ પાસે જી.ઇ.બી.ના પાવરહાઉસ નજીક રોડ પર બાઈક લઈ માવજીભાઈ અરજણભાઈ પરમાર (ઉ.વ. 40) પસાર થતાં હતાં. ત્યારે અજાણ્યા કારણોસર બાઈક સ્લીપ થતાં તેને ઇજા થઇ હતી. આથી, તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text