વાંકાનેર પંથકમાં મેઘરાજાની ટવેન્ટી – ટવેન્ટી : ખેરવા અને કણકોટમાં પાંચ ઇંચ

- text


વાંકાનેર : આજે સવારથી મોરબી જિલ્લામાં રૂમઝૂમ મેઘસવારી આવી પહોંચી છે ત્યારે બપોર બાદ વાંકાનેર પંથકમાં મેઘરાજાએ ટવેન્ટી – ટવેન્ટી ક્રિકેટમેચની જેમ સટાસટી બોલવી પાંચ – પાંચ ઈંચ પાણી વરસાવ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ સવારથી મોરબી જિલ્લામાં ધીમીધારે હેત વરસાવી રહેલા મેઘરાજાએ બપોર બાદ વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી, પીપળીયારાજ, તીથવા, અરણીટીંબા, સહિતના ગામોમાં ભરપૂર વરસાદ વરસાવ્યો છે. આ ઉપરાંત વાંકાનેરના ખેરવા અને કણકોટ પંથકમાં તો પાંચ – પાંચ ઈંચ વરસાદ વરસાવતા નદી – નાળા છલકી ઉઠ્યા છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text